ગુજરાત

gujarat

ETV Bharat / videos

વાસદા બેઠકના ભાજપે ઉમેદવાર આનંદ પટેલે કર્યું મતદાન, ઉનાઈમાં આવેલા પવિત્ર ધામમાં ઉષ્ણ અંબાના કર્યા દર્શન - વાસદા બેઠકના ભાજપ ઉમેદવાર

By

Published : Dec 1, 2022, 6:36 PM IST

Updated : Feb 3, 2023, 8:34 PM IST

નવસારી વાસદા બેઠકના ભાજપી ઉમેદવાર પિયુષ પટેલ પર થયેલા હુમલાને પૂર્વ ધારાસભ્ય અનંત પટેલે સખત શબ્દોમાં વખોડી નિંદા કરી હતી. ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022ના પ્રથમ ચરણના મતદાનનો પ્રારંભ થઈ ચૂક્યો છે. ત્યારે સવારથી મતદાન કેન્દ્ર પર મોટી સંખ્યામાં મતદારો પોતાના મત અધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. વાંસદા 177 બેઠકના આદિવાસી નેતા અને કોંગી ઉમેદવાર અનંત પટેલે વહેલી સવારે એમાં ઉનાઈમાં આવેલા પવિત્ર ધામમાં ઉષ્ણ અંબાના દર્શન કર્યા હતા. ત્યારબાદ આશીર્વાદ લઇ આનંદ પટેલ મતદાન મથક પર પોતાનો મત અધિકાર આપવા માટે પહોંચ્યા હતા. મતદાન કરવા જતી વખતે પૂર્વ ધારાસભ્ય અનંત પટેલના હાથમાં આદિવાસીઓના ભગવાન બિરસા મુંડાજીનું ચિત્ર પણ સાથે રાખી તેઓ મતદાન કરવા માટે ગયા હતા. પૂર્વ ધારાસભ્ય અનંત પટેલે જણાવ્યું હતું. તેમના સમર્થકો અને કોંગ્રેસી કાર્યકર્તાઓ કોંગ્રેસ તરફી મોટી સંખ્યામાં મતદાન કરી તેમને વિજય બનાવશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. બીજી તરફ વાસદા બેઠકના ભાજપે ઉમેદવાર પિયુષ પટેલને લઈને તેઓએ જણાવ્યું હતું કે ભાજપ ઉમેદવાર પિયુષ પટેલ પર જે હુમલો થયો છે. તેને હું સખત શબ્દોમાં વખોડું છું અને તેની નિંદા કરું છું. Navsari is the seat of desire Gujarat Assembly Election 2022 Gujarat election First Phase voting BJP candidate for Vasada seat
Last Updated : Feb 3, 2023, 8:34 PM IST

ABOUT THE AUTHOR

...view details