BJP દ્વારા સેન્સ લેવાનો બીજો દિવસ પૂર્ણ, ઋષિકેશ પટેલે કહી મોટી વાત - undefined
ભારતીય જનતા પાર્ટી હર હંમેશા કાર્યકર્તાઓની લાગણી સાંભળી કાર્યકર્તાઓ સાથે બેસીને વિચાર મંથન કરીને તેમના મનની જે કોઈ વાતો હોય તે વાતોના અંતે નિષ્કર્ષ ઉપર પહોંચતી હોય છે. એ પ્રક્રિયાના ભાગરૂપે આજે સુરતમાં ત્રણ અને આજે બે સીટો ઉપરના કાર્યકર્તાઓ જોડે મળીને બેસીને સંવાદ કરવાનો મોકો મળ્યો. ત્યારબાદ પાર્ટીની પ્રક્રિયા કરતી હોય છે. જે પણ કોઈ નામ આવે તો તેમનો એક રિપોર્ટ બનાવી પ્રદેશને આપવાનો હોય છે. એમાં પ્રદેશ પણ પોતે વિચાર વિમસ કરીને પાર્લામેન્ટી બોર્ડ દિલ્હી સમક્ષ રજૂ કરે છે. તેમની સેન્સની પ્રક્રિયાઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ કે જેઓ આખા ગુજરાતના કાર્યકર્તાઓ સુધી ઓળતા હોય એવા આગેવાનો કેન્દ્ર લેવલ સુધી છે. તો આ તમામના સેન્સ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ તેમના સમક્ષ કરાયા છે.
Last Updated : Feb 3, 2023, 8:31 PM IST