ગુજરાત

gujarat

ETV Bharat / videos

ઉત્સાહમાં સાવચેતી પહેલા, ગણેશ મહોત્સવ ફેરવાયો શોકમાં - Nadiad death electrocution

By

Published : Aug 31, 2022, 2:31 PM IST

Updated : Feb 3, 2023, 8:27 PM IST

ખેડા નડિયાદના પીજ રોડ ગીતાંજલી ચોકડી નજીક સાર્વજનિક ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યાં તાડપત્રી લગાવવા જતા ત્રણ યુવાનોને કરંટ લાગતા ચકચાર મચી છે. સાર્વજનિક ગણેશ મહોત્સવના પંડાલમાં ત્રણ યુવાનો દ્વારા તાડપત્રી લગાવવામાં આવી રહી હતી. જે દરમિયાન ત્રણ યુવકોને કરંટ લાગ્યો હતો. જેમાં વીજ કરંટ લાગતા બે યુવકોના મૃત્યુ નિપજ્યા હતા. અચાનક 11 કે.વીનો વાયર માથાના ભાગે અડી જતાં ધટના બનવા પામી હતી. હાલ બન્ને યુવકોના મૃતદેહને નડિયાદ સિવિલ હોસ્પિટલમાં પોસ્મોર્ટમ માટે મોકલવા આવ્યા છે. તો બીજી તરફ પરિવાર તેમજ આસપાસના વિસ્તારમાં શોકની લાગણી પ્રસરી છે. Ganesh festival 2022 in Nadiad death electrocution Two youth, Ganesh festival electrocution, Ganesh Chaturthi 2022, Power cut Ganesh festival in Kheda
Last Updated : Feb 3, 2023, 8:27 PM IST

ABOUT THE AUTHOR

...view details