ગુજરાત

gujarat

ETV Bharat / videos

આજ થી વનવિભાગ દ્વારા ઘટતી જતી ગીધ માટે ગણતરી કરાઈ શરૂ - વનવિભાગ દ્વારા ઘટતી જતી ગીધ માટે ગણતરી શરૂ કરાઈ

By

Published : Dec 11, 2022, 9:59 AM IST

Updated : Feb 3, 2023, 8:35 PM IST

અમરેલી: લુપ્ત થતી પ્રજાતિ ગીદ્ધની આજ થી રાજ્ય વ્યાપી ગણતરી શરૂ કરાશે. વનવિભાગ દ્વારા બે દિવસીય ગણતરી શરૂ કરશે. આજ થી ગિદ્ધના પ્રજનન કાળ શરૂ થશે જેમાં ગીર ફાઉન્ડેશન,વનવિભાગ,પ્રકૃતિ પ્રેમીઓ અને પક્ષી નીરક્ષકો દ્વારા ગીદ્ધોની ગણતરી શરૂ કરવામાં આવેલ છે. ગુજરાતના વનક્ષેત્રોના સ્થાનિક ગિધ્ધની કુલ ચાર પ્રકારની પ્રજાતિઓ જોવા મળે છે (forest department started counting vultures )જેમાં સફેદ ગીદ્ધ,ખેરો,ગિરનારી ગીધ,અને કિંગ ગિદ્ધ ના ગણતરી શરૂ કરાઈ છે. સૌરાષ્ટ્રમાં ગીદ્ધ જાફરાબાદનું નાગેશ્રી,ખાંભા તુલસીશ્યામ રેન્જ નુ પીપળવા વિડી,ખંભાનું હનુમાન ગાળા ,જૂનાગઢનું ગિરનાર પર્વત,દેવળીયા પાર્ક,આંબરડી પાર્ક,પનીયા સેંચૂરી,અને સૌરાષ્ટ્રના સાસણના જંગલોમાં પણ જોવા મળે છે.
Last Updated : Feb 3, 2023, 8:35 PM IST

ABOUT THE AUTHOR

...view details