દેશના 50માં CJI બન્યા ડીવાય ચંદ્રચુડ, રાષ્ટ્રપતિ મુર્મુએ લેવડાવ્યા શપથ - 50મા મુખ્ય ન્યાયાધીશ
જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે ચીફ જસ્ટિસ તરીકે (chief justice of india) શપથ લીધા છે. તેઓ દેશના 50મા મુખ્ય ન્યાયાધીશ બન્યા છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ (President Draupadi Murmu) જસ્ટિસ ડીવાય ચંદ્રચુડને રાષ્ટ્રપતિ ભવનમાં (Rashtrapati Bhavan) જસ્ટિસ ઉદય ઉમેશ લલિતના સ્થાને ભારતના 50મા મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લેવડાવ્યા હતા.આ શપથગ્રહણ સમારોહમાં પીએમ મોદી, (PM Narendra modi) ઉપરાષ્ટ્રપતિ ધનખડ સહિત તમામ મહાનુભાવો હાજર રહ્યા હતા. મુખ્ય ન્યાયાધીશ ચંદ્રચુડનો કાર્યકાળ 10 નવેમ્બર 2024 સુધી ચાલશે.
Last Updated : Feb 3, 2023, 8:31 PM IST