ગુજરાત

gujarat

ETV Bharat / videos

દ્વારકાના શંકરાચાર્ય સાથે Exclusive મુલાકાત: સૂર્યાચાર્યે રાજસ્થાનમાં બનેલી ઘટનાને વખોડી - Draka Suryapeeth suryacharyaji maharaj

By

Published : Jun 30, 2022, 1:52 PM IST

Updated : Feb 3, 2023, 8:24 PM IST

અમદાવાદ : ભગવાન જગન્નાથ 145મી રથયાત્રા (Jagannath Rathyatra 2022) નીકળી રહી છે. ત્યારે સાધુ સંતોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કોરોનાના બે વર્ષ બાદ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે દ્વારકા કૃષ્ણદેવ ચેરિટેબલ ટ્રસ્ટી અને શંકરાચાર્ય (Suryacharyaji Maharaj Rathyatra 2022) સૂર્યાચાર્યે જણાવ્યું હતું કે, કોરોનાના બે વર્ષ બાદ રથયાત્રાનું (Ahmedabad Jagannath Temple) આયોજન કરવામાં આવ્યું છે, જે ખુશીની વાત છે. પરંતુ, કાલે હું ભંડારામાં જોડાઈ ન શક્યો તેનું પણ દુઃખ છે. સાથે રાજસ્થાનમાં બનેલી ઘટનાને પણ વખોડી હતી. કહ્યું હતું કે હવે હિન્દુના લોકોને જાગવાની જરૂર છે.
Last Updated : Feb 3, 2023, 8:24 PM IST

ABOUT THE AUTHOR

...view details