ગુજરાત

gujarat

DK Shivakumar bows on Karnataka Assembly steps as a sign of respect

ETV Bharat / videos

Karnataka News: ડીકે શિવકુમાર કર્ણાટક વિધાનસભાના પરિસરમાં પ્રવેશતા પહેલા ટેકવ્યું માથું - વિધાનસભાના પરિસરમાં પ્રવેશતા પહેલા ટેકવ્યું માથું

By

Published : May 20, 2023, 7:23 PM IST

કર્ણાટક:કર્ણાટકમાં શનિવારે નવી કોંગ્રેસ સરકારનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો. જેમાં સિદ્ધારમૈયાએ કર્ણાટકના નવા સીએમ અને ડીકે શિવકુમારે નાયબ સીએમ તરીકે શપથ લીધા હતા. રાજ્યપાલ થાવરચંદ ગેહલોતે અહીંના કાંતિરવા સ્ટેડિયમ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં બંને નેતાઓને પદના શપથ લેવડાવ્યા હતા. શપથ લીધા બાદ બંને નેતાઓ પ્રધાનો સાથે વિધાનસભા પહોંચ્યા હતા. આ દરમિયાન ડીકે શિવકુમારનો અલગ અંદાજ જોવા મળ્યો. ડીકે શિવકુમારે વિધાનસભાના પગથિયા પર માથું ટેકવ્યું. આ પછી, વિજયની નિશાની બતાવીને તેઓ વિધાનસભાની અંદર ગયા. વાસ્તવમાં લોકસભા ચૂંટણી જીત્યા બાદ પહેલીવાર સંસદમાં પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ જ રીતે માથું નમાવ્યું હતું.

  1. Karnataka news: બેંગલુરુમાં ખડગે, રાહુલ, પવાર અને નીતિશ એક મંચ પર આવ્યા, વિપક્ષી એકતાનો સંદેશ આપવાનો પ્રયાસ
  2. Siddaramaiah Oath Taking Ceremony: કર્ણાટકમાં નવી સરકારના શપથ ગ્રહણ કરીને સિદ્ધારમૈયા બીજી વખત મુખ્યમંત્રી બન્યા

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details