ગુજરાત

gujarat

ETV Bharat / videos

NSUIએ કરી અનોખી દિવાળીની ઉજવણી, ઝુપડપટ્ટીના બાળકોને કર્યા ખુશ - પોરબંદરમાં દિવાળીએ NSUI

By

Published : Oct 25, 2022, 3:06 PM IST

Updated : Feb 3, 2023, 8:30 PM IST

પોરબંદર દિવાળીમાં લોકોના ઘરમાં દીવડાઓ પ્રગટાવી (Diwali in Porbandar) સૌ પરિવાર સાથે મળીને તહેવારની ઉજવણી કરતા હોય છે. લોકો 5 સ્ટાર હોટેલોમાં ખાવા-પીવા તેમજ બહાર ફરવા માટે પરિવાર સાથે જતા હોય છે. ત્યારે પોરબંદર NSUI દ્વારા દિવાળીના તહેવાર નિમિતે અનોખી ઉજવણી કરવામાં આવી હતી. NSUI દ્વારા દિવાળી પર્વે નિમિત્તે (Diwali in Porbandar 2022) ઝુપડપટ્ટીમાં રહેતા બાળકો માટે હોટેલમાં નાસ્તાનું આયોજન કરાવ્યું હતું. આ બાળકોને કારમાં બેસાડીને (slum in Porbandar) શહેરમાં ફેરવ્યા હતા. બાળકોને પર્વ નિમિતે સેન્ડવીસ, ફ્રેન્ચફ્રાઇ, આઇસ્ક્રીમ ખવડાવી ચહેરા પર હર્ષ લાવ્યો હતો.(Porbandar Diwali celebration NSUI)
Last Updated : Feb 3, 2023, 8:30 PM IST

ABOUT THE AUTHOR

...view details