ગુજરાત

gujarat

ETV Bharat / videos

ડભોઇ વિધાનસભાના ઉમેદવારના જીવ પડીકે બંધાયા - ડભોઈ વિધાનસભા

By

Published : Dec 8, 2022, 11:57 AM IST

Updated : Feb 3, 2023, 8:35 PM IST

વડોદરા પોલિટેકનિક ખાતે મત ગણતરી(Gujarat Assembly Election Result 2022 ) હાથ ધરાઈ ત્યારે ઉમેદવારોનો જીવ પડીકે બંધાયા. આતુરતાપૂર્વક પરિણામની રાહ જોઈ રહ્યા હતા ત્યારે હાલ 3 રાઉન્ડ પૂર્ણ થવાની આરે આવ્યા તેમાં ડભોઈ વિધાનસભાના(Dabhoi Assembly) કોંગ્રેસના ઉમેદવાર બાલકૃષ્ણ પટેલ 9000 ઉપરાંત મતોથી પાછળ. તેથી તેઓનો જીવ પડીકે બંધાઈ ગયો જે તસવીરમાં નજર પડ્યા હતા.
Last Updated : Feb 3, 2023, 8:35 PM IST

ABOUT THE AUTHOR

...view details