ગુજરાત

gujarat

ETV Bharat / videos

સરકારે જાહેર કરેલા 630 કરોડ રૂપિયાના પેકેજની રકમ હજી સુધી ન પહોંચતા વલસાડના ખેડૂતો ચિંતામાં - Support package for farmers

By

Published : Nov 1, 2022, 11:37 AM IST

Updated : Feb 3, 2023, 8:30 PM IST

રાજ્યમાં ચોમાસા દરમિયાન વરસાદી પાણીના કારણે ખેડૂતોને મોટું નુકસાન થયું હતું. ત્યારે સરકારે ખેડૂતો માટે 630 કરોડ રૂપિયાના પેકેજની જાહેરાત કરી હતી. જોકે, આ પેકેજના નાણા ખેડૂતો સુધી પહોંચશે કે કેમ તે અંગે વલસાડના ખેડૂતોમાં પણ ચિંતા જોવા મળી રહી છે. ચોમાસુ ગયું તેમ છતાં અહીં સરવેની કોઈ કામગીરી થઈ ન હોવાથી ખેડૂતો ચિંતાનો માહોલ છે. સાથે જ સમયસર સહાય મળે તેવી ખેડૂતોની માગ છે. crop damage due to rain valsad farmers in trouble monsoon season in gujarat Support package for farmers
Last Updated : Feb 3, 2023, 8:30 PM IST

ABOUT THE AUTHOR

...view details