ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ મંદિરના પગથીયેથી લપસી પડ્યા, જુઓ વીડિયો - undefined
નવસારીઃ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ ગુરૂ પૂર્ણિમા નિમિતે નવસારીમાં આવેલા સ્વામી નારાયણ મંદિરે દર્શન કરવા માટે ગયા હતા. જ્યારે તેઓ દર્શન કરીને પરત ફરી રહ્યા હતા ત્યારે વરસાદી માહોલમાં પગથીયા ઊતરતી વખતે તેઓ લપસી પડ્યા હતા.
Last Updated : Feb 3, 2023, 8:24 PM IST