હું બધાને શૂર્પણખા કહી શકું પણ કોઈ મને રાવણ ન કહી શકે આવું વલણ છે PM મોદીનું: પવન ખેરા - અરવિંદ કેજરીવાલ દિલ્હી સીએમ
કૉંગ્રેસના વરિષ્ઠ નેતા પવન ખેરા સુરતની મુલાકાતે પહોંચ્યા (congress pawan khera on PM Modi) હતા. અહીં તેમણે 125 બેઠકો સાથે કૉંગ્રેસની સરકાર બનવા જઈ રહી છે. તેવો દાવો કર્યો હતો. અહીં તેમણે ETV Bharat સાથેની ખાસ વાતચીત દરમિયાન કૉંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ (Congress President Mallikarjun Kharge statement) વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર કરેલા વિવાદિત ટિપ્પણી અંગે પણ નિવેદન આપ્યું હતું. તેમણે દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal Delhi CM) પર નિશાન સાધતા જણાવ્યું હતું કે, તેઓ પંજાબના પૈસાથી ગુજરાતમાં પ્રચાર કરી રહ્યા છે.
Last Updated : Feb 3, 2023, 8:34 PM IST