ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રના પ્રથમ દિવસે કોંગ્રેસના નેતાઓ દ્વારા પગથિયાં પર વિરોધ પ્રદર્શન - Gujarat Assembly Election 2022
ગાંધીનગર ગુજરાત વિધાનસભા ચોમાસુ સત્રના (Gujarat Assembly Monsoon Session) પ્રથમ દિવસે જ કોંગ્રેસના નેતાઓ દ્વારા જે અલગ અલગ સંગઠનો દ્વારા આંદોલન (Protest by Congress leaders) કરવામાં આવી રહ્યા છે. તે લોકોને સમર્થ આપીને ભારે સૂત્રોચાર સાથે વિધાનસભાના પગથિયા પર જ વિરોધ પ્રદર્શન (Gujarat Assembly steps by Congress leaders Protest ) કરવામાં આવ્યો હતો. વધુમાં આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, ભાજપ સરકારના રાજમાં લોકશાહી નાશ પામી રહી છે. અત્યારે દેશની અંદર ઘણા બધા લોકો એવા છે. જ્યાં સરકારની સામે નારાજ છે, પરંતુ આવનાર 2022ની વિધાનસભાની ચૂંટણીમાં (Gujarat Assembly Election 2022) પ્રજાને ચોક્કસપણે કોંગ્રેસને ભવ્ય વિજય બનાવીને જે લોકોને જે સમસ્યાનો પડી રહી છે. તે લોકોને ન્યાય આપવા માટે કોંગ્રેસ કટિબદ્ધ છે.
Last Updated : Feb 3, 2023, 8:28 PM IST