કોંગ્રેસના નેતા અમિત નાયક વિરોધ સાથે કર્યું મતદાન, ફાટેલા કપડા પહેરીને વિરોધ - મોંઘવારી બેરોજગારી
અમદાવાદ શહેરમાં(Ahmedabad assembly seat) બીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. ત્યારે કોંગ્રેસના નીતા અને પ્રવક્તા અમિત નાયક એવા મોંઘવારી બેરોજગારી અને મંદીના વિરોધ સામે (Ahmedabad assembly seat) ફાટેલા કપડાં પહેરીને મતદાન કરવા માટે પહોંચ્યા હતા. ફાટેલા કપડાં પહેરીને હાથમાં તેલનો ડબો તથા ગેસનો બાટલો સાથે રાખીને નેતા ઘરેથી આવ્યા હતા. ત્યારબાદ મતદાન મથકની અંદર ફાટેલા કપડાં પહેરીને જઈને વિરોધ સાથે મતદાન કર્યું હતુ.
Last Updated : Feb 3, 2023, 8:34 PM IST