શું તમારી પાસે VOTER ID CARD નથી? તો આ રીતે આપી શકો મત - VOTE WITHOUT VOTER ID CARD
જો તમારી પાસે VOTER ID CARD ન હોય તો પણ તમે તમારો મત આપી શકો છો. તેના માટે તમારું નામ મતદાર યાદીમાં સામેલ હોવું જરૂરી છે. જો તમારું નામ મતદાર યાદીમાં છે, પરંતુ તમારું મતદાર ઓળખ કાર્ડ ક્યાંક ખોવાઈ ગયું છે અથવા કોઈ કારણસર તમારી પાસે કાર્ડ નથી, તો તે સ્થિતિમાં પણ તમે તમારો મત આપી શકો (Vote Without Voter Id Card) છો. જો તમારી પાસે વોટર આઈડી કાર્ડ નથી, તો તમારી પાસે લગભગ 11 વિકલ્પો (voter id card online application form) છે. જેના દ્વારા તમે તમારો મત આપી શકો છો. તે પદ્ધતિઓ શું છે તે જાણવા માટે જુઓ વીડિઓ...
Last Updated : Feb 3, 2023, 8:31 PM IST