ગુજરાત

gujarat

ETV Bharat / videos

કદમો કા બેહતરીન ઇસ્તેમાલ કરતે હુએ મુખ્યપ્રધાન, ક્રિકેટ પીચ પર આકર્ષક અંદાજમાં શોટ્સ રમ્યા - played cricket in surat

By

Published : May 13, 2022, 4:15 PM IST

Updated : Feb 3, 2023, 8:23 PM IST

સુરતમાં રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ જેઓ શહેરના સી.બી.પટેલ ગ્રાઉન્ડ ઉપર ચાલી રહેલા ઓલ ગુજરાત ઇન્ટરકોર્પોરેશન મેયર્સકપમાં હાજરી આપી હતી. ત્યાં તેમણે પીચ ઉપર (All Gujarat Inter Corporation Mayerscap )હાથમાં બેટ લઈને આકર્ષક અંદાજમાં શોટ્સ રમ્યા હતા. સુરતમાં મહાનગરપાલિકા દ્વારા રાજ્યની 8 મહાનગરપાલિકા વચ્ચે મેયર અને કમિશનર વચ્ચે ઓલ ગુજરાત ઇન્ટરકોર્પોરેશન મેયર્સ કપ T-20 ડે-નાઈટ મેચનું આયોજન કરવામાં આવ્યું છે. જે 11મીથી 15મી મે સુધી રાખવામાં આવ્યું છે. જે ક્રિકેટ મેચમાં ગતરોજ રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સુરત આવી પહોચ્યાં (CM Bhupendra Patel played cricket )હતા. તેઓએ તમામ મહાનગરપાલિકાના મેયર અને કમિશનર(Mayerscap )જોડે મુલાકાત કરી હતી અને તમામ ખેલાડીઓનો ઉત્સાહ વધારવા માટે ખુદ પોતે પીચ ઉપર હાથમાં બેટ લઈને આકર્ષક અંદાજમાં શોટ્સ રમ્યા હતા. જોકે એમ કહી શક્ય છેકે આવું દ્રશ્ય કોઈએ જોયું નઈ હોય તે અંદાજમાં ક્રિકેટ રમ્યા હતા.
Last Updated : Feb 3, 2023, 8:23 PM IST

ABOUT THE AUTHOR

...view details