માગશરમાં માવઠાનો માર, જૂનાગઢમાં વાદળછાયું વાતાવરણ - વરસાદની આગાહી જૂનાગઢ
હવામાન વિભાગ (Unseasonal rain Junagadh) દ્વારા આગામી બે દિવસો દરમિયાન કમોસમી વરસાદ પડવાની શક્યતાઓ વ્યક્ત કરાય છે. તેને પગલે જુનાગઢ શહેરમાં આજે દિવસ દરમિયાન વાદળછાયું(junagadh weather forecast) વાતાવરણ જોવા મળી રહ્યું છે. હવામાન વિભાગે જે રીતે આગામી બે દિવસો દરમિયાન વરસાદની આગાહી કરી છે. ગઈકાલે રાત્રિના સમયથી જ જુનાગઢ શહેરમાં વાદળછાયા વાતાવરણનો (Cloudy weather) પ્રભાવ જોવા મળ્યો હતો. આજે દિવસ દરમિયાન જુનાગઢ શહેરમાં સૂર્યનારાયણના દર્શન પણ દુર્લભ (cloudy in Junagadh)બન્યા છે. તે પ્રકારે ચોમાસાનું વાતાવરણ હોય(Rain Forecast Junagadh) તેવા વાતાવરણનું સર્જન થયું છે.
Last Updated : Feb 3, 2023, 8:35 PM IST