ગુજરાત

gujarat

સ્વર્ગથી પણ સુંદર કર્તવ્યપથ, જૂઓ વીડિયો

By

Published : Sep 8, 2022, 7:58 PM IST

Updated : Feb 3, 2023, 8:27 PM IST

વડાપ્રધાન મોદી દ્વારા આજે ગુરૂવારે સેન્ટ્રલ વિસ્ટાનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ સાથે જ નેતાજી સુભાષ ચંદ્ર બોઝની પ્રતિમાનું અને રાજપથનું નવું નામ કર્તવ્યપથનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું છે. ત્યારે ચાલો આ વીડિયોમાં આપણે જોશું કેવું લાગી રહ્યું છે, આ સેન્ટ્રલ વિસ્ટા અને આસપાસનો વિસ્તાર, આ વીડિયો જોતા જ તમને સ્વર્ગની અનુભૂતી થશે. Central Vista Project Inauguration
Last Updated : Feb 3, 2023, 8:27 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details