પ્રાંતિજ હિંમતનગર અને ઈડર વિધાનસભામાં ભાજપનો ભગવો લહેરાયો - સાબરકાંઠાની ચાર વિધાનસભાઓ
વિધાનસભાની ચૂંટણીના (Gujarat Assembly Election 2022)પરિણામો આજે જાહેર થયા છે. ત્યારે સાબરકાંઠાની ચાર વિધાનસભાઓ પૈકી પ્રાંતિજ હિંમતનગર અને(Sabarkantha assembly seat) ઈડર વિધાનસભામાં ભાજપનો ભગવો લહેરાયો છે. જેમાં પૂર્વ અન્ન પુરવઠા પ્રધાન ગજેન્દ્રસિંહ પરમારનો 63 હજારથી વધારે મહત્વની લીડથી વિજય થયો છે. તો બીજી તરફ ગુજરાત વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ રમલાલ વોરા 40,000 થી વધુ ની જંગી લીડથી વિજેતા બન્યા છે. જેના પગલે સ્થાનિક વિસ્તારમાં ખુશીનો માહોલ છવાયો છે.
Last Updated : Feb 3, 2023, 8:35 PM IST