સામાન્ય નાગરિકની જેમ મતદાતાઓની લાઈનમાં ઊભા રહી કચ્છના સાંસદે કર્યું મતદાન - Sukhpar Village Kutch
કચ્છમાં ભાજપના સાંસદ વિનોદ ચાવડાએ (BJP MP Vinod Chavda vote) પોતાના ગામ સુખપર ખાતે (Sukhpar Village Kutch) મતદાન કર્યું હતું. મતદાન મથકે પહોંચ્યા પછી તેઓ સામાન્ય નાગરિકની જેમ મતદાતાઓની (Gujarat Election 2022) લાઈનમાં ઊભા જોવા મળ્યા હતા. તો મતદાન પછી (MP Vinod Chavda vote for Gujarat Election) તેમણે મતદારોને મતદાન કરવાની અપીલ કરી હતી. સાથે જ તેમણે 6એ 6 બેઠક પર ભાજપના ઉમેદવારો જીતશે તેવો દાવો કર્યો હતો.
Last Updated : Feb 3, 2023, 8:34 PM IST