ભાવનગર ગ્રામ્ય બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ સોલંકીએ કર્યું મતદાન
ભાવનગર પૂર્વ વિસ્તારની આર્યકુળ વિદ્યાલય(Aryakula Vidyalaya of Bhavnagar East Area) ખાતે ભાવનગર ગ્રામ્યના ભાજપના ઉમેદવાર પરસોત્તમ સોલંકીએ મતદાન કર્યું (Parsottam Solanki voted) હતું. તેમજ લોકોને વધુમાં વધુ મતદાન(Gujarat Assembly Election 2022) કરી લોકશાહીના આ મહાપર્વની ઉજવણી કરવા અપીલ કરી હતી. આજે પહેલા પહેલા તબક્કાના મતદાનમાં(First phase polling) લોકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લોકો ધીમે ધીમે મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે સવારથી જ.
Last Updated : Feb 3, 2023, 8:34 PM IST