નારણપુરા બેઠક જંગી બહુમતીથી જીતવાનો ભાજપ ઉમેદવારનો જીતેન્દ્ર પટેલનો દાવો - ભાજપના ઉમેદવાર
ગુજરાત વિધાનસભા 2022 ની ચૂંટણીમાં(Gujarat Assembly Election 2022) આજે પરિણામ જાહેર થશે તેવામાં એલ. ડી એન્જિનિયરિંગ કોલેજ ખાતે 8 બેઠકોની મતગણતરી હાથ ધરાઈ છે. નારણપુરા વિધાનસભા બેઠકના(Ahmedabad assembly seat) ભાજપના ઉમેદવાર(BJP candidate) જીતેન્દ્ર પટેલ કેન્દ્ર પર પહોંચ્યા હતા. તેઓએ રાજ્યમા સૌથી વધુ સીટો પર ભાજપ જીતશે તેવો દાવો કર્યો હતો.અને નારણપુરામાં અત્યાર સુધીની તમામ લીડ નો રેકોર્ડ તૂટશે તેમ જણાવ્યું હતું.
Last Updated : Feb 3, 2023, 8:35 PM IST