વેજલપુર વિધાનસભા બેઠક જંગી બહુમતીથી જીતવાનો ભાજપ ઉમેદવાર અમિત ઠાકરનો દાવો - Gujarat Assembly Elections 2022
ગુજરાત વિધાનસભા 2022 ની ચૂંટણીનું (Gujarat Assembly Elections 2022)આજે પરિણામ જાહેર થશે. અમદાવાદની L.D એન્જીનીયરીંગ કોલેજ ખાતે મતગણતરી યોજાઈ છે. ત્યારે વેજલપુર વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર અમિત ઠાકર મતગણતરી કેન્દ્ર પર પહોંચ્યા હતા. અને તેઓએ આ વખતની ચૂંટણીમાં જંગી બહુમતીથી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
Last Updated : Feb 3, 2023, 8:35 PM IST