ગુજરાત

gujarat

ETV Bharat / videos

ભાવનગર મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટીમાં યોજાયો મલ્ટીમીડિયા વિરાંજલિ કાર્યક્રમ - Multimedia Show Viranjali

By

Published : Aug 26, 2022, 2:36 PM IST

Updated : Feb 3, 2023, 8:27 PM IST

ભાવનગર મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટી Bhavnagar Maharaja Krishnakumarsinghji Universityમલ્ટીમીડિયા શો વિરાંજલિ કાર્યક્રમ યોજાયો હતો. આઝાદી કા અમૃત મહોત્સવ Azadi ka Amrit Mohotsavઅંતર્ગત વતનના વિસરાયેલા ક્રાંતિવીરો કે જેમણે દેશની આઝાદી માટે પોતાના બલિદાન આપ્યા છે. આવા દેશના સપુતોની શહાદતને નમન કરવાનો પૂણ્ય અવસર આપતો એક ભવ્ય મલ્ટીમીડિયા શો વિરાંજલિ યોજાયો હતો. ભાવનગરના આંગણે પાળિયાને પોખવાનો અને તેને પુનઃ પ્રસ્થાપિત કરવાનો અવસર એવા વિરાંજલી મલ્ટી મીડિયા શોનું ભવ્ય આયોજન ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ દ્વારા કરવામાં આવ્યું હતું. વિરાંજલિ સમિતિ દ્વારા આયોજિત ક્રાંતિવીરોના રક્ત નીતરતી ગાથા વિરાંજલી કાર્યક્રમમાં Viranjali program હજારો લોકો જોડાયા હતા. અદભૂત ડાન્સ એન્ડ ડ્રામા સાથેના દેશભક્તિના ગુજરાતના આ સર્વ પ્રથમ મેગા મ્યુઝિકલ શોમાં વીર શહીદોના ગુણગાન અને રાષ્ટ્રભક્તિના રંગને ભાવનગરવાસીઓએ તાળીઓના નાદથી વધાવી હતી.
Last Updated : Feb 3, 2023, 8:27 PM IST

ABOUT THE AUTHOR

...view details