ગુજરાત

gujarat

ETV Bharat / videos

નિયમો નેવે મૂકી જોખમી સ્નાન કરતા યુવાનો, કઈ થાય તો જવાબદારી કોની ? - Dangerous bathing in Gujarat

By

Published : Aug 4, 2022, 3:57 PM IST

Updated : Feb 3, 2023, 8:25 PM IST

દેવભૂમિ-દ્વારકા : દ્વારકાના જામખંભાળીયાના ઘી ડેમમાં જોખમી સ્નાન કરતા (khambhaliya Ghee Dam) યુવાનનો વીડિયો સામે આવ્યો છે. ડેમના નીચાણવાળા વિસ્તારમાં જવાનો પ્રતિબંધ હોવા છતાં યુવાનોનો નિયમ તોડી રહ્યા છે. ડેમ પર વહેતા પાણીમાં સ્નાન કરતા દેખાય રહ્યા છે. એક તરફ જિલ્લા કલેકટર સાવચેતીની અપીલ કરી રહ્યા છે, તો બીજી તરફ યુવાનો નિયમો નેવે મૂકી રહ્યા છે અને મજા કરી રહ્યા છે, ત્યારે જ આવી ઘટનાઓમાં (Dangerous bathing in Gujarat) દૂરઘટના બને છે. આવી પરિષ્ટિમાં દુર્ઘટના બને તો જવાબદારી કોની રહશે? નિયમ તોડી જોખમી સ્નાન કરતા આ યુવાનોની સામે કાર્યવાહી કરવી જરૂર છે. પણ આવી તો અનેક ઘટના બની રહી છે દરિયાની અંદર જવાની ના પાડી છે. એમ નદીમાં જવાની ના પાડી છે તળાવમાં ન જવું જોઈએ, પાણીનું સ્તર વધી રહ્યું છે. આવી પરિસ્થિતિની વચ્ચે જોખમી (Dangerous Dam in Gujarat) સ્નાન કરનારા સામે પણ પગલાં લેવાની જરૂર છે.
Last Updated : Feb 3, 2023, 8:25 PM IST

ABOUT THE AUTHOR

...view details