નદીના વહેણમાં રમકડાની જેમ તણાઈ રીક્ષા અને પછી... - heavy rain in Andra pradesh
આંધ્રપ્રદેશના સત્યસાઈ જિલ્લામાં વરસાદને કારણે ચિત્રાવતી નદીમાં ઉછાળો આવ્યો છે. તાજેતરમાં એક રીક્ષા ચાલકે તેજીથી નદી પાર કરવાનો પ્રયાસ કર્યો હતો, પણ તે રીક્ષા જોત (AUTO WASHED AWAY IN CHITRAVATI RIVER) જોતામાં પાણીના વહેણ સાથે તણાઈ (rain in Andra pradesh) ગઈ હતી. ઘટના બાદ રીક્ષા ચાલક (CHITRAVATI RIVER) ગુમ છે. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે, ઘટના સમયે તે રીક્ષામાં એકલો હતો. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, હાલ તેની શોધખોળ ચાલુ છે.
Last Updated : Feb 3, 2023, 8:25 PM IST