કમલમ ખાતે સેન્સ પ્રક્રિયામાં સમર્થકોએ મચાવ્યો હોબાળો - BJP sens process in Jalalpur
નવસારી જલાલપુર વિધાનસભા બેઠક પર સેન્સ પ્રક્રિયા દરમિયાન (assembly candidates in Navsari) સમર્થકો દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો. દાવેદાર દિનેશ પટેલના સમર્થકોએ સાંભળવામાં ન આવતા હોવાની રજૂઆત જિલ્લા ભાજપ પ્રમુખ (Navsari BJP sens process) ભુરાલાલ શાહને કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે, દિનેશ પટેલના જિલ્લા અને તાલુકા પંચાયતના ચૂંટાયેલા સમર્થકોને સેન્સ લેવા માટે આવેલા પાર્ટીના પદાધિકારીઓ પાસે ન જવા દેવામાં આવતા હોવાની અને પાર્ટી અમને ના સાંભળતી હોય એવી ભાજપ જિલ્લા પ્રમુખ ભુરાલાલ શાહને ઉગ્ર રજૂઆત કરી હતી. જેને લઈને આ હોબાળો મચાવવામાં આવ્યો હતો. BJP sens process in Jalalpur assembly seat
Last Updated : Feb 3, 2023, 8:30 PM IST