મોરબીના આસિફભાઈએ માતા,પત્ની અને પુત્ર ગુમાવ્યો - આસિફભાઈએ માતા પત્ની અને પુત્ર ગુમાવ્યો
મોરબીમાં વસવાટ કરતાં આસિફભાઇએ પુલ દુર્ઘટનામાં માતા, પત્ની અને પુત્ર ગુમાવ્ય (Asifbhai lost his mother wife and son) છે. આસિફભાઇનો આખો પરિવાર પુલ પર ફરવા માટે ગયો હતો. તેમને વાતચિતમાં જણાવ્યું કે આ ઘટનામાં અનેક પરિવારોએ તેમજા સ્વજનો ગુમાવ્યા છે. જેમાં તેમના પરિવાર માંથી પણ 3 લોકોના મોત થયા છે. આસિફભાઇ વર્ષોથી મોરબીમાં વસવાટ કરે છે. હવે પરિવારમાં તેઓ અને તેમનું બે વર્ષનું નાન બાળક જીવીત છે.
Last Updated : Feb 3, 2023, 8:30 PM IST