વડાપ્રધાન મોદી વિશે ટિપ્પણી કરનાર બિલાવલ ભુટ્ટોના પુતળા કરાયું દહન - kanti amrutiya mla bjp morbi assembly
મોરબી શહેર અને યુવા ભાજપ દ્વારા(morbi city and youth bjp) પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટોના પુતળા દહન કરવામાં આવ્યું(Burning effigy of Bilawal Bhutto pakistan) હતું. જેમાં મોરબી અને ટંકારાના ધારાસભ્ય જોડાયા હતા. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનના વિદેશ મંત્રી બીલાવાર ભુટ્ટો દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિષે ટીપ્પણી(Bilawal Bhutto target Modi) કરવામાં આવતા સમગ્ર દેશમાં બીલાવાર ભુટ્ટોનો વિરોધ થઇ રહ્યો છે. ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ(kanti amrutiya mla bjp morbi assembly) જણાવાયું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિષે ટીપ્પણી કરવામાં (Bilawal Bhutto target Modi) આવી દરેક લોકો આનો જડબાતોડ જવાબ આપે
Last Updated : Feb 3, 2023, 8:36 PM IST