ગુજરાત

gujarat

ETV Bharat / videos

બસ અને એમ્બ્યુલન્સ વચ્ચે અકસ્માત થતાં 3 લોકોના મૃત્યુ, 5 ઈજાગ્રસ્ત - બસ અને એમ્બ્યુલન્સ એકબીજા સાથે અથડાયા

By

Published : Oct 23, 2022, 8:52 AM IST

Updated : Feb 3, 2023, 8:29 PM IST

અમરેલી: શનીવારે સવારે ખોડીયાર રોડ નજીક એક ભયાનક માર્ગ અકસ્માતમાં બસ અને એમ્બ્યુલન્સ એકબીજા સાથે અથડાયા હતા. જેમાં ત્રણ લોકોના મોત થયા હતા અને પાંચ લોકો ઈજાગ્રસ્ત થયેલ છે. ધારીના ખોડીયાર મંદિર નજીક વાવના પાટીયા પાસે સુરત થી ધારી આવતી અનુકૂળ ટ્રાવેલ્સ ની બસ અને એમ્બ્યુલન્સ વચ્ચે અકસ્માત સર્જાતા ખાનગી બસ અને ખાનગી એમ્બ્યુલન્સ ના ડ્રાઇવર અને દર્દીના સગાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું
Last Updated : Feb 3, 2023, 8:29 PM IST

ABOUT THE AUTHOR

...view details