અમદાવાદમાં PM મોદીના રોડ શો દરમિયાન એમ્બ્યુલન્સને રસ્તો અપાયો - Gujarat Assembly Election 2022
અમદાવાદ: અમદાવાદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ઐતિહાસિક રોડ-શો યોજાયો (PM Modi road show in ahmadabad) છે. જેમાં PM મોદીના રોડ શો દરમિયાન એમ્બ્યુલન્સને રસ્તો આપવામાં આવ્યો છે. એમ્બ્યુલન્સને આગળ નીકાળવામાં (Ambulance given way during PM Modi roadshow) આવી હતી. એમ્બ્યુલન્સને રસ્તો અપાતા રોડ શો દરમિયાન મોદી-મોદીના નારા લગાડવામાં આવ્યા હતા. આ સમયે રોડ શો રૂટ પર ભવ્ય નજારો જોવા મળી રહ્યો છે. આ રોડ શોને થોડીવાર માટે ધીમો કરવામાં આવ્યો હતો અને એમ્બ્યુલન્સને રસ્તો કરી દેવામાં આવ્યો હતો. અ
Last Updated : Feb 3, 2023, 8:34 PM IST