જેતપુરમાં કેમિકલ પ્રવાહી ભરેલા શંકાસ્પદ બેરલો મળી આવ્યા - જેતપુરમાં કેમિકલ પ્રવાહી ભરેલા શંકાસ્પદ
રાજકોટ : જેતપુર શહેરના દાસી જીવણપરા આંબલીયા નગર વિસ્તારમાંથી 15 જેટલા શંકાસ્પદ કેમિકલ પ્રવાહી ભરેલા (chemicals barrels finding in Jetpur) બેરલને જેતપુર પોલીસે ઝડપી લીધા છે. બંધ દુકાની અંદર 15 જેટલા શંકાસ્પદ પ્રવાહી કેમિકલ ભરેલા (Ambalia Town chemicals barrels) બેરલ મળ્યા હતા. કેમિકલ પ્રવાહી ભરેલા બેનરો પોલીસે કબજો લઈ અને બેરલમાં રહેલા કેમિકલ પ્રવાહીનો સેમ્પલ FSLની ટીમને મોકલી દીધા છે. આ અંગે ફોરેન્સિક રિપોર્ટ આવ્યા બાદ આ કેમિકલનો ઉપયોગ કયા કરી શકાય અને કેમિકલથી શું પ્રક્રિયા કરવામાં આવે તેને લઈને રિપોર્ટ આવ્યા બાદ તપાસ શરૂ કરવામાં આવશે તેવું પણ પોલીસ (Jetpur City Police) દ્વારા જણાવવામાં આવ્યું છે.
Last Updated : Feb 3, 2023, 8:36 PM IST