ગુજરાત વિધાનસભા ચૂંટણી ચર્ચામાં નારણપુરાવાસીઓની આશા અને અપેક્ષા
અમદાવાદ: ગુજરાત વિધાનસભાની (Gujarat Assembly Election 2022) ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે ETV BHARAT દરેક વિધાનસભાની ચૂંટણી પરની ચર્ચા (Etv Bharat Chuntani Charcha) લઈને આવ્યુ છે. આજે વાત કરવાની છે, અમદાવાદ શહેરની નારણપુરા વિધાનસભાની, (Ahmedabad Assembly Seat Naranpura) જે છેલ્લા ઘણા સમયથી ભાજપનો ગઢ જ રહ્યો છે. અહીંયા પાટીદાર ઇફેક્ટ વધુ માનવામાં આવે છે. અહી ભારતના ગૃહ પ્રધાન અમિત શાહનું વર્ચસ્વ જોવા મળે છે. જે 2012ની અંદર અહીંયાથી જ વિજય મેળવ્યો હતો. આ વિસ્તારના લોકોની પ્રાથમિક સુવિધાઓ, સમસ્યા, સ્થાનિક પ્રશ્નો, મોંઘવારી, આરોગ્ય અને રોજગર લક્ષી મુદ્દાઓને લઈ ચર્ચા (Naranpura chuntni charcha) કરવામાં આવી હતી. મતદારોનું માનવું છે કે, આ વિસ્તારનો યોગ્ય વિકાસ કરી શકે તેવો ઉમેદવાર ચૂંટીશું. મતદારો પોતાના મંતવ્યો (Naranpura public mood) થકી ચૂંટણી ચર્ચામાં સહભાગી થયા હતા, ત્યારે આવો જાણીએ આવનાર ગુજરાત વિધાનસભામાં સરકાર પાસે કઇ આશા, અપેક્ષા રહેલી છે.
Last Updated : Feb 3, 2023, 8:31 PM IST