શહેરમાં બનશે EWS 2 આવાસ યોજનાના મકાન
અમદાવાદ કોર્પોરેશન દ્વારા નવા આવાસ યોજનાની ટેન્ડરની પ્રક્રિયા પૂર્ણ (Ahmedabad EWS Housing Scheme) કરવામાં આવે છે. જેમાં આગામી સમયમાં હંસોલ, હંસપુરા, મુઠીયા, બીલાસીયા, નરોડામાં નવા (Ahmedabad Housing Scheme) મકાનો બનશે. સાથે LIG અંતર્ગત 2,500 જેટલા મકાનો તૈયાર થશે. જ્યારે હવે EWSની EWS2નામે નવા 13142 મકાનો બનાવવામાં આવશે. હાઉસિંગ કમિટીના ચેરમેન અશ્વિન પેથાણીએ જણાવ્યુ હતું કે, હાલ EWS પર કાર્ય ફોક્સ કર્યું છે. 5260 મકાનોનું ટેન્ડરની પ્રક્રિયા ત્રણ દિવસ પહેલા લોકો સમક્ષ મૂકી હતી. જેમાં સોલ, હંસપુરા, મુઠીયા અને નરોડા ગામમાં આપણે પ્રોજેક્ટ કરવા છીએ. તેમજ બે દિવસ પહેલા સ્ટિડીંગ કમિટીમાં આવેલું કામ મંજૂર થઈ ગયું છે. જેમાં 1300 જેટલા આવાસોની મંજુરી મળી ગઈ છે. એ સિવાય મક્કર બાની અંદર 266 EWS પ્રોજેકેટ છે જેની ટેન્ડરની પ્રક્રિયા તેની કામગીરી પણ પૂર્ણ થઈ ચૂકી છે. બાકી કામગીરી હાલ પુરી કરે છે. (ahmedabad EWS awas yojana tender procedure)
Last Updated : Feb 3, 2023, 8:29 PM IST