ગુજરાતમાં 182 બેઠકો પર મતદાન પૂર્ણ, અમદાવાદમાં ઇવીએમ સીલ કરાયા - સ્ટ્રોંગ રૂમ
ગુજરાત વિધાનસભાની( Gujarat Assembly Election 2022) 182 બેઠકો ઉપર મતદાન પૂર્ણ થયું. ગુજરાતમાં બે તબક્કામાં યોજાયું હતું. જેમાં આજે 14 જિલ્લાની 93 બેઠકો ઉપર માટે મતદાન પૂર્ણ છે. અમદાવાદ શહેરની(Ahmedabad assembly seat) વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરના સ્કૂલ વિધાનસભા બેઠકો ઉપર મતદાન યોજાયું હતું. અમદાવાદ શહેરમાં સમગ્ર શાંતિ રીતે ચૂંટણી મતદાન પૂર્ણ થયું છે. ત્યારે ચૂંટણી પૂર્ણ થતા ચૂંટણી અધિકારીઓ દ્વારા એવીએમ મશીન ની સીલ કરવામાં આવ્યા હતા. અને ઇવીએમ સીલ કર્યા બાદ આ મશીનને સ્ટ્રોંગ રૂમમાં મૂકવામાં આવશે મહત્વની વાત છે કે અમદાવાદ શહેરમાં કુલ ત્રણ જગ્યાએ મતગણતરી હાથ ધરાશે. જેમાં એન્જિનિયરિંગ કોલેજ પોલીટેકનીક અને ગુજરાત કોલેજમાં આ મતગણતરી સાથે ભરાશે ત્યારે આઠમી તારીખ છે. ગુજરાતમાં કોની સરકાર બનશે તે ખબર પડશે કે આ વખતે અમદાવાદમાં ખુબજ ધીરજ મતદાન જોવા મળ્યું છે.
Last Updated : Feb 3, 2023, 8:34 PM IST