આપ પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ વડોદરા શહેર ભાજપ પ્રમુખને આડેહાથ લીધા - આપ પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા
આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ ( AAP President Gopal Italia ) વડોદરા શહેર ભાજપ પ્રમુખ વિજય શાહ ( BJP Vadodara City President Vijay Shah ) પર શબ્દ પ્રહાર કર્યાં હતાં. ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે ભાજપના શહેર પ્રમુખ ગુંડા છે અને બબાલ માટે ગુંડાઓ તૈયાર કરી રાખ્યા છે. ભાજપના લોકો હિંસા પર ઉતરી આવ્યાં છે કેમકે ચૂંટણી હારી રહ્યા છે. રેલીમાં બબાલ થશે તો ગુજરાતમાં કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલ ઉઠશે. સરકારે વિશ્વામિત્રી નદી ( Vishwamitri River in Vadodara ) માં ડૂબીને મરી જવું જોઈએ
Last Updated : Feb 3, 2023, 8:29 PM IST