અરે ગાંવ વાલો... યુવકે કરી શોલે વાળી, ટલ્લી થઇને પાણીની ટાંકી પર ચઢી ગયો, જાણો પછી થયું શું? - Ahmedabad Fire Department
અમદાવાદના સારંગપુર વિસ્તારમાં આવેલી પાણી ટાંકી પર એક યુવક દારુ પીને (drunken youth climbed on a water tank)ચડી જતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. આ વ્યક્તિ દારુ પીને વારંવાર ચઢ-ઉતર કરતો હોવાથી લોકોએ તેને સમજાવનો પ્રયત્ન કર્યો પરંતુ ના માનતા સ્થાનિક લોકોએ પોલીસ અને ફાયર વિભાગને બોલાવાની ફરજ (young man climbed on the water tank )પડી હતી. ફાયર વિભાગના લોકોએ તેને સમજાવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ થોડાક પગથિયાં નીચે ઉતરી ફરી ઉપર ચઢી જતો હોવાથી અંતે ફાયર વિભાગ (Ahmedabad Fire Department)દ્નારા હાઇડ્રોલિક પ્લેટ ફોર્મ મગાવવાની ફરજ પડી હતી. પોલીસ અને ફાયર વિભાગએ અંદાજીત 25 મિનીટ જેટલી મહેનત બાદ નીચે ઉતાર્યો હતો.
Last Updated : Feb 3, 2023, 8:24 PM IST