GLF 2023: સેન્સર બોર્ડના અધ્યક્ષ પ્રશૂન જોશીની ઈટીવી ભારત સાથે ખાસ મુલાકાત... - ગુજરાત લિટરેચર ફેસ્ટિવલ 2023
Published : Dec 26, 2023, 8:30 AM IST
અમદાવાદ: અમદાવાદની ગુજરાત યુનિવર્સિટી ખાતે યોજાયેલ ગુજરાત લિટરેચર ફેસ્ટિવલ 2023માં મોટી સંખ્યામાં સાહિત્યકારો, લેખકો, કલાકારો, વિવેચકો અને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા બુદ્ધીજીવો પોતપાતાનો વિચારો વ્યક્ત કર્યા હતાં. ત્યારે ગુજરાત લિટરેચર ફેસ્ટિવલમાં ખાસ ઉપસ્થિત રહેલા સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશનના અધ્યક્ષ પ્રશૂન જોશીએ ઈટીવી ભારત સાથે ખાસ વાતચીત કરી હતી. જેમાં તેમણે ફિલ્મો, અભિનય ક્ષેત્રે આવેલા પરિવર્તન, ફિલ્મોની સામાજીક અસર જેવા ઘણા મહત્વાના મુદ્દાઓ પર પોતાના અભિપ્રાયો વ્યક્ત કર્યા હતાં. ત્યારે ઈટીવી ભારત સાથેની વાતચીતમાં પ્રશૂન જોશીએ વધુ ક્યાં વિષયો પર વાત કરી અને શું-શું કહ્યું, વિસ્તારથી જાણો અને સાંભળો અહીં..મહત્વપૂર્ણ છે કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 24 ડિસેમ્બરના રોજ આ લિટરેચર ફેસ્ટિવલનું ઉદ્ધાટન કર્યું હતું.