ગુજરાત

gujarat

By

Published : Nov 13, 2022, 12:50 PM IST

Updated : Feb 3, 2023, 8:32 PM IST

ETV Bharat / videos

બગસરા ધારી બેઠક પરથી કોંગ્રેસ ઉમેદવારનું કરાયું ભવ્ય સ્વાગત

ડો. બોરીસાગરને ટીકીટ (Ticket to Borisagar) આપવામાં આવતા બગસરા શહેર કોંગ્રેસ દ્વારા શિવાજી ચોકમા કાર્યકરો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું (A grand welcome to Borisagar) હતું. આ ઉપરાંત લોકો મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિતિ રહ્યા હતા.
Last Updated : Feb 3, 2023, 8:32 PM IST

ABOUT THE AUTHOR

...view details