અંબાજીના મેળામા બન્યો 3 લાખ 60 હજાર કીલો પ્રસાદ ! - શક્તિપીઠ અંબાજી
શક્તિપીઠ અંબાજી માં બે વર્ષ બાદ ભાદરવી પુનમ નો મેળો ભરાયો હતો, ત્યારે અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા તડામાર તૈયારીઓ કરાઈ હતી. (3 lakh 60 thousand kilos of prasad), (ambaji temple) અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા હજારો નહીં પણ લાખો કિલો ની માત્રામાં પ્રસાદ બનાવની રોજિંદી કામગીરી શરુ કરાઈ હતી. અહીંયા એક દિવસ માં અંદાજિત 3500 કિલો પ્રસાદ બનાવામાં આવે છે. આ મેળા દરમ્યાન 3 લાખ 60 હજાર કિલો પ્રસાદ બનાવાયા હતા, જેના માટે કારીગરો સાથે 400 ઉપરાંત મજુરો સતત કામ કરી રહ્યા હતા, તથા શુધ્ધ અને ગુણવત્તા સભર પ્રસાદ મળી રહે તેમાટે ફુડ અને ડ્રગ વિભાગ દ્વારા ચકાસણી પણ કરવામાં આવે રહી હતી.
Last Updated : Feb 3, 2023, 8:27 PM IST