PM Kisan sanman nidhi: મહેસાણામાં 24 હજારથી વધુ ખેડૂતોએ eKYC કરાવ્યું - PM Kisan sanman nidhi
કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના (Pradhan Mantri Kisan Samman Nidhi Yojana) અંતર્ગત યોગ્ય લાભાર્થીઓ સુધી પૂરો લાભ પહોંચે તે માટે સરકાર દ્વારા લાભાર્થી ખેડૂતોને e-KYC માટે પ્રક્રિયા શરૂ કરવામાં આવી (24 thousand farmers have done eKYC for the scheme) હતી. શનિવારે e-KYC માટે અંતિમ દિવસ છે ત્યારે મહેસાણા જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા જિલ્લાથી લઈ ગ્રામ્ય કક્ષાએ ગ્રામસેવક અને સરકારી કચેરીના માધ્યમોથી e-KYC કામગીરી કરી આપવામાં આવતા 24 હજારથી વધુ ખેડૂતોએ e-KYC કરાવી દેતા 13માં હપ્તાના લાભાર્થી તરીકે નોંધાયા (24 thousand farmers have done eKYC for the scheme) છે. શનિવાર e-KYC માટે અંતિમ દિવસ હોઈ તંત્ર દ્વારા e-KYC માટે બાકી રહેતા તમામ ખેડૂતને e-KYCની પ્રક્રિયા કરવા અપીલ કરાઈ (Pradhan Mantri Kisan Samman Nidhi instalment) છે.
Last Updated : Feb 3, 2023, 8:37 PM IST