ગુજરાતી પ્રવાસી સાથે ડ્રાઈવરે નૈનિતાલમાં કર્યું અભદ્ર વર્તન, ફરિયાદ થઈ - driver who is taking a Gujarat tourist
મોડી સાંજે ગુજરાતના પ્રવાસીઓ નૈનીતાલ ટેમ્પો ટ્રાવેલરમાં હરિદ્વારથી રામનગર જઇ રહ્યા હતા. (A young man assaulted the drive)બાઇક સવાર યુવક દ્વારા પ્રવાસીઓ સાથે પણ અભદ્ર વર્તન કરવામાં આવ્યું હતું. ટિહરી ગઢવાલના રહેવાસી મેઘ સિંહ ગુજરાતના પ્રવાસીઓને તેમના ટેમ્પો ટ્રાવેલ વાહન દ્વારા હરિદ્વારથી રામનગર તરફ નૈનિતાલ લઈ જઈ રહ્યા હતા, ડ્રાઈવરનો આરોપ છે કે, તે (Gujarat tourist in uk )દરમિયાન ગામ ચોઈ પાસે એક અજાણ્યા યુવકે તેના પર હુમલો કરી ઈજા પહોંચાડી હતી. જ્યારે વાહનમાં હાજર પ્રવાસીઓએ તેને બચાવવાનો પ્રયાસ કર્યો ત્યારે આ યુવકે પણ તેમની સાથે ગેરવર્તન કર્યું હતું. આ કેસમાં ટેમ્પો ટ્રાવેલ્સ ચાલકે કોતવાલી પોલીસમાં ફરિયાદ રજુ કરીને બાઇક સવાર સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે.આ જ કેસમાં પોલીસે આરોપી બાઇક ચાલકની ધરપકડ કરી તેની સામે ગુનો નોંધી તેને કોર્ટમાં રજૂ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.
Last Updated : Feb 3, 2023, 8:30 PM IST