ગુજરાત

gujarat

ETV Bharat / videos

NUSI Protest : ગુજરાત યુનિવર્સિટીની આસપાસ માદક પદાર્થો વેચાતા હોવાનો NSUI નો આક્ષેપ - ડ્રગ વેચાણ સામે વિરોધ

By

Published : Mar 7, 2022, 7:42 PM IST

Updated : Feb 3, 2023, 8:18 PM IST

ગુજરાત યુનિવર્સિટી ખાતે NSUI દ્વારા રેલી સ્વરૂપે ઉગ્ર વિરોધ (NUSI Protest) નોંધાવવામાં આવ્યો હતો. એનએસયુઆઈનો આક્ષેપ છે કે યુનિવર્સિટીના 200 મીટરની આસપાસના વિસ્તારમાં નશીલા પદાર્થોનું મોટાપાયે (Protest Against Durg Selling)વેચાણ થાય છે. ગુજરાત યુનિવર્સિટીના (Gujarat University ) વેલફેર મેમ્બર સુનીલ શુક્લાએ ચીમકી આપી હતી કે આવનારા દિવસોમાં જો કોઈ પગલાં નહી લેવાય તો NSUI દ્વારા પોસ્ટર પ્રદર્શન, સિગ્નેચર કેમ્પઈન, અને ઉગ્ર દેખાવો કરીને વિરોધ કરશે. આ રેલીમાં સુત્રોચાર દરમ્યાન ગૃહપ્રધાન હર્ષ સંઘવી રાજીનામું આપે તેવા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતાં. જોકે વિરોધ કરી રહેલા તમામ કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી.
Last Updated : Feb 3, 2023, 8:18 PM IST

ABOUT THE AUTHOR

...view details