ગુજરાત

gujarat

ETV Bharat / videos

Murder case in Bhanvad: ભાણવડમાં નશાની હાલતમાં વૃદ્ધની હત્યા કરનાર આરોપી ઝડપાયો - ભાણવડમાં દિવડી સોસાયટી

By

Published : Mar 15, 2022, 2:24 PM IST

Updated : Feb 3, 2023, 8:19 PM IST

દ્વારકા જિલ્લાના ભાણવડમાં રહેતા એક નિવૃત વૃદ્ધની છરીના ઘા ઝીંકીને હત્યા (Murder case in Bhanvad)કરી દેવામાં આવી હતી. હત્યા કરનારા શખ્સની પોલીસે ધરપકડ કરી હતી. ભાણવડમાં વેરાડ નાકા વિસ્તારમાં આવેલી કાણીયા મામા ચોક વાળી શેરીમાં રહેતા અને નિવૃત જીવન જીવતા મનસુર કાસમ કોટડીયા નામના 63 વર્ષના વૃદ્ધના મકાનને (Bhanwad police )સસ્તા ભાવે મેળવી લેવાની ઇચ્છા ધરાવતા ભાણવડમાં દિવડી સોસાયટીમાં રહેતા સલીમ મનસૂરઅલી સમનાણી નામના એક યુવાને બે દિવસ પૂર્વે રાત્રિના સમયે છરીના ઘા ઝીંકી હત્યા કરી હતી. આ બનાવ સંદર્ભે તપાસનીશ PSI એન.એચ. જોશી દ્વારા આરોપી સલીમ સમનાણીની ધરપકડ કરી રિમાન્ડ (Murder of an old man in Bhanvad)સહિતની કાર્યવાહી કરવામાં આવી હતી.હત્યારાએ નશામાં છરીના ઉપરાછાપરી ઘા ઝીંકી વૃદ્ધને મોતને ઘાટ (Divadi Society in Bhanvad )ઉતારી દીધા હતાં.. આ બનાવને પગલે આરોપીને પોલીસે ગણતરીની કલાકોમાં ઝડપી પાડ્યો હતો.
Last Updated : Feb 3, 2023, 8:19 PM IST

ABOUT THE AUTHOR

...view details