ગુજરાત

gujarat

ETV Bharat / videos

જૂનાગઢમાં ગૌશાળામાં ગાયનો શિકાર કરવા જતા વીજ કરંટ લાગતાં દીપડાનું થયું મોત - વીજ કરંટ લાગવાથી દીપડાનું મોત

By

Published : Feb 13, 2022, 7:58 PM IST

Updated : Feb 3, 2023, 8:11 PM IST

જુનાગઢ : જુનાગઢ બીલખા રોડ પર ગ્રામ્ય વિસ્તારમાં આવેલા નંદબાબા ગૌશાળામાં શિકાર કરવાના ઈરાદા સાથે બપોરના ચાર વાગ્યાની આસપાસ દીપડો ગૌશાળામાં પ્રવેશ કરવા છલાંગ લગાવે છે અને આ છલાંગ શિકારી દિપડાના જીવનની અંતિમ છલાંગ(junagadh in leopard dies) બની ગઈ હતી. દિવાલ નજીક આવેલા વીજ ટ્રાન્સફોર્મરમાં વીજ કરંટ લાગવાથી દીપડાનું મોત(Death of a leopard due to electric shock) થયું હતું. શિકારની શોધમાં ગૌશાળાની દિવાલને કુદવાના પ્રયાસમાં દીપડાનું મોત થયું છે, સમગ્ર મામલાને લઈને વનવિભાગે દીપડાના મૃતદેહનો કબજો લઈને વધુ તપાસ હાથ ધરી છે.
Last Updated : Feb 3, 2023, 8:11 PM IST

ABOUT THE AUTHOR

...view details