Land Grabbing Case in Dwarka : દ્વારકા જિલ્લાના વરવાળામાં વધુ એક લેન્ડ ગ્રેબિંગ ગુનામાં 15ની અટકાયત - દ્વારકામાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ કેસ
દ્વારકા જિલ્લાના વરવાળા ગામની સરકારી રેવન્યુ સર્વે નંબર 1188વાળી 80 લાખની કિંમતની જમીન પચાવી પાડવાના ગુનામાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ (Land Grabbing Case in Dwarka) હેઠળ ગુનો નોંધાયો છે. વરવાળા ગામમાં લગભગ 20 શખ્સો સામે લેન્ડ ગ્રેબિંગ ફરિયાદ નોંધાવામાં આવી હતી. જેમાંથી 15 આરોપીની અટકાયત (Detention of 15 under the Land Grabbing Act) કરવામાં આવી છે. મામલો કીમતી જમીન પચાવી પાડવાનો હોવાથી આરોપીઓ વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ એકટ હેઠળ ગુનો નોંધાતા વિસ્તારમાં ભારે ચકચાર મચી હતી.
Last Updated : Feb 3, 2023, 8:17 PM IST