UPના વિદ્યાર્થીએ બનાવ્યો ડિફેન્સ રોબોટ, દુશ્મનને જોતા જ મારશે ગોળી - Kanpur boy made a robot for army
કાનપુરની જવાહર નગરની ઓમકારેશ્વર સરસ્વતી વિદ્યા નિકેતન ઇન્ટર કોલેજના 12મા ધોરણના વિદ્યાર્થી મયંક સક્સેનાએ (kanpur 12th student mayank saxena ) ડિફેન્સ રોબોટનો પ્રોટોટાઇપ તૈયાર કર્યો છે. તે સરહદ પર સૈનિકની જેમ કામ કરી શકે છે. મયંકનો દાવો છે કે જો દેશની સૈન્ય સંસ્થાઓ તેમના પ્રોટોટાઈપથી આધુનિક ટેક્નોલોજી સાથેનો રોબોટ તૈયાર (Kanpur boy made a robot for army) કરશે તો આ રોબોટ સરહદ પરના દુશ્મનોને જડબાતોડ જવાબ આપશે. કેન્દ્રીય ફૂડ પ્રોસેસિંગ રાજ્ય મંત્રી સાધ્વી નિરંજને આ રોબોટની પ્રશંસા કરી હતી.
Last Updated : Feb 3, 2023, 8:22 PM IST