નમસ્તે ટ્રમ્પ: જાણો રાષ્ટ્રપતિ ટ્રમ્પે આતંકવાદ અંગે શું કહ્યું? - અમદાવાદમાં ટ્રમ્પ
અમદાવાદ: 2 દિવસીય ભારત પ્રવાસે આવેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, હું અને વડાપ્રધાન મોદી ભારત-અમેરિકાના ઊંડા સંબંધો અંગે ચર્ચા કરીશું. વધુમાં રાષ્ટ્ર્પતિ ટ્રમ્પે ભારત-અમેરિકા વચ્ચેના મહત્વપૂર્ણ કરાર અંગે ચર્ચા કરી હતી. આ ઉપરાંત રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું હતું કે, ભારત-અમેરિકા સાથે મળીને આતંકવાદ વિરુદ્ધ લડશે. વધુ માહિતી માટે જુઓ વીડિયો.