'ઈસ્ટર આત્મઘાતી હુમલા બાદ ન્યાય માટે રાહ જોઈએ છીએ' : જુડ ફર્નાન્ડો - આંતરરાષ્ટ્રીય ન્યુઝ
કોલંબો: શ્રીલંકા રાષ્ટ્રપતિની ચૂંટણી માટે બે દિવસ બાકી હોવાથી લઘુમતી સમુદાયના મતો ચૂંટણીમાં મુખ્ય ભૂમિકા ભજવે તેવી સંભાવના છે. સેન્ટ એન્થોની ચર્ચમાં એપ્રિલના ઇસ્ટર હુમલા દરમિયાન 250થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો હતો. જે ઘટનાથી તેઓ નારાજ છે. શ્રીલંકાની કુલ વસ્તીના સાત ટકા જેટલા ક્રિશ્ચિયન સમુદાયના મત કોઈપણની તરફેણમાં આવી શકે છે. ત્યારે ખ્રિસ્તી મતદારોના મનમાં શું ચાલી રહ્યું છે તે જાણવા માટે મતદાન પૂર્વે ઇટીવી ભારતે સેન્ટ એન્થની ચર્ચના પિતા જુડ ફર્નાન્ડો સાથે વિશેષ વાત કરી હતી.
Last Updated : Nov 14, 2019, 10:30 PM IST