UNGAમાં વડાપ્રધાન મોદીએ અફઘાનિસ્તાન અંગે કહી આ મોટી વાત, જૂઓ વીડિયો... - જમીનનો ઉપયોગ આતંકવાદ ફેલાવવા
વોશિંગ્ટન : અમેરિકાના પ્રવાસે ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM MODI)એ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને (UNGA) સંબોધિત કરી હતી. આ તકે તેમણે આતંકવાદના મુદ્દે પ્રહાર કરતા કહ્યું કે, એ સુનિશ્ચિત કરવું ઘણુ જરૂરી છે કે, અફઘાનિસ્તાનની જમીનનો ઉપયોગ આતંકવાદ ફેલાવવા અને આતંકવાદી ગતિવિધિયો માટે ન કરો. આ સાથે વડાપ્રધાને અનેક મુદ્દે વાત કરી હતી. જૂઓ વીડિયો...
Last Updated : Sep 25, 2021, 8:06 PM IST